ભાતીગળ મ્યુઝિયમ / મોરારી બાપુ રામકથા કરી રહ્યાં છે ત્યાં રાજુલામાં મૂકાઈ 100 વર્ષ જૂની વસ્તુઓ, જોઈને કહેશો વાહ!

Kathi Samaj Museum morari bapu ramkatha vad gam rampara rajula

રાજુલા તાલુકાના રામપરા ગામે આજે સાંજથી રામકથાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં કથાકાર મોરારી બાપુ કથા સ્થાને છે. જેથી બાપુ માટે અલગથી પાસે વડગામમાં મોરારીબાપુનો  ગામઠી પૌરાણિક થીમ પર ઉતારામાં મ્યુઝીયમ બનાવ્યું. આ મ્યુઝીયમ આજે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત અને દેશભરના લોકો મ્યુઝીયમ જોવા માટે આવી રહ્યા છે અને અહીં કથાકાર મોરારી બાપુનો ઉતારો હોવાને કારણે સેવકો અને શ્રદ્ધાળુઓની સતત અવરજવર કથા દરમ્યાન જોવા મળી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ