પ્રેરણા / એક સમાજ, બે તસવીરઃ અહીં કાઠી સમાજે પછાત વર્ગના યુવકનો વરઘોડો કાઢ્યો

અસ્પૃશ્યતા અને આભડછેટના દૂષણમાં પલતા સમાજના કેટલાક લોકોએ રાજ્યમાં જાણે ધમાસાણ મચાવ્યું છે. પરંતુ આવા ધમાસાણીયાઓને અને નાત-જાતનું વેર-ઝેર ફેલાવનારાઓને એક સુંદર મેસેજ આપતો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં એક સમાજના લોકોએ સામે ચાલી પછાત યુવકનો વરઘોડો કાઢ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ