કચ્છ / અછતનો એ નિયમ બદલવાની જરૂર

katch gujarat rain Drought

કચ્છ અને દુષ્કાળને કાયમી સંબંધ છે. અહીં દર દસ વર્ષે સાતેક વર્ષ અછતના હોય છે. કચ્છમાં માનવ વસતી કરતાં પશુ વસતી વધુ છે, વિસ્તાર મોટો છે. અછતના સમયમાં લોકોને રાહતરૂપ થવા માટે સરકાર દ્વારા અછતકામો અને પશુઓને જીવાડવા ઢોરવાડા, ઘાસડેપો ચલાવાય છે. જેવો પાંચ ઇંચ એટલે કે 125 મી.મી. વરસાદ પડે કે તરત જ અછતકામો, ઢોરવાડા અને ઘાસડેપો બંધ કરી દેવાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ