ચિંતાજનક / કોરોનાનાં કારણે બાહુબલીનાં 'કટપ્પા'ની લથડી હાલત, ચાહકોએ કરી રહ્યા છે પ્રાર્થનાઓ

katappa of baahubali aka sathyaraj deteriorated health hospitalized due to corona

આખા દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. સામાન્ય માણસથી લઇને સરકાર અને બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ચિંતામાં છે. આખા દેશના સિનેમા જગતના ઘણા મોટા અભિનેતાઓ કોરોનાની ઝપેટમાં આવવાના અહેવાલો સતત સામે આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ