VTV વિશેષ / જેના માટે જાણીતું હતું તે કાશ્મીર ફરીથી પોતાના પગ પર ઊભું થઈ શકશે?

Kashmir's damaged tourism faces hurdles after removal of Article 370

કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે. અહી કુદરતે આહલાદક દ્રશ્યોની છૂટ્ટા હાથે ખેરાત કરી છે. કમનસીબે વર્ષોથી આ વિસ્તાર નફરત અને લોહીથી ખરડાયેલો રહ્યો છે. આ જ કારણે તેના પ્રવાસનમાં જોઈએ એવો વિકાસ થયો નથી. કલમ 370 રદ થવાથી સરકાર આ પ્રદેશમાં વિકાસ થશે તેવી ગણતરી રાખે છે પરંતુ 370 રદ થયાના બે મહિના વીતી ચુક્યા છે પણ આ પ્રદેશની જીવાદોરી સમાન પ્રવાસન ઉદ્યોગને જેને મરણતોલ ફટકો પડ્યો છે તે આગળ આવી રહ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ