લાલ 'નિ'શાન

સાવધાન! / અલગતાવાદી નેતાઓનો પર્દાફાશ, પોતાનાં બાળકોને વિદેશ મોકલી કશ્મીરમાં કરે છે...

Kashmiri separatists family and wards are settled in foreign and they play with locals future

કાશ્મીરમાં અવારનવાર બંધના એલાન આપીને લોકોની પરેશાની વધારનારા આ અલગતાવાદી નેતાઓનાં બાળકો સુખેથી જિંદગી વિતાવી રહ્યાં છે. ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં અલગતાવાદી નેતાઓનો અસલી ચહેરો દેશની સામે મૂક્યો હતો.જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાના વિધેયક પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 70 વર્ષોમાં કઈ રીતે સામાન્ય કાશ્મીરીઓને મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ