ચેતવણી / કાશ્મીરી પંડિતોનું મોદી સરકારને અલ્ટિમેટમ, માર્ચ સુધીમાં પુનર્વસન કરાવો નહીંતર...

Kashmiri Pandits warn nationwide agitation against the central government

કાશ્મીર પૂનર્વાસ સમિતિએ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને બીજી વખત વસવાટ  માટે કેન્દ્ર સરકારને માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કાશ્મીર પૂનર્વાસ સમિતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ અંગે સોમવારે એક નિવેદન સોંપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ