Video / કાશ્મીર પોલીસે VTV સાથે વાતચીત કરતા ગુજરાત પોલીસના વખાણ કર્યા

કેવડીયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પરેડમાં કશ્મીર પોલીસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. કશ્મિર પોલીસે વીટીવી સાથે વાત-ચીત કરતા ગુજરાત પોલીના વખાણ કર્યાં હતા. અને કલમ 370 અને 35A હટાવ્યા બાદ એકતાને લઈને ખુશી વ્યકત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ