વાયરલ / કલમ 370 દૂર થતાં પાકિસ્તાનીઓ ભડક્યાં, બોલ્યાં અમારા નેતાઓ ઝઘડતાં રહ્યાં અને...

kashmir pakistani reactions on scrapping article 370

જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર અનુચ્છેદ 370ની જોગવાઇ ખતમ કરી દેવાઇ છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીરને લઇને સરકારનું સંકલ્પ પત્ર રજૂ કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ