સુરક્ષા / કશ્મીરમાં પથ્થરબાજીઓની ખેર નથી, ઉપયોગ થશે કાનના પડદા ફાડી નાખનાર ખતરનાક સાઉન્ડ સિસ્ટમ

Kashmir: Now security forces will used sound cannon against violent demonstrations and stone petlers

કાશ્મીરમાં હિંસક પ્રદર્શનો પર કાબુ મેળવવા માટે સુરક્ષાદળો દ્વારા હાલ વધારે પડતો સંયમ રાખીને અને ઓછા ઘાતક હથિયારો જેવા કે ટિયરગેસ, મિર્ચી બોમ્બ, રબર બુલેટ અને પેલેટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી જો ક્યારેક કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થાય કે કોઈનું મોત થાય તો વિભિન્ન માનવ અધિકાર સંગઠનો પેલેટ પીડિતોને મુદ્દો બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની અને ભારતીય સેનાની છબી ખરડાય તેવા પ્રયાસ કરતા હોય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ