સુરક્ષા / કાશ્મીરી ન્યુઝ પેપર અખબાર સાથે ચોંટાડીને મફતમાં આપી એવી વસ્તુ કે દુનિયાભરમાં થઇ રહ્યા છે વખાણ

Kashmir newspaper takes social responsibility to next level distributes free face masks with edition amid Covid

દેશ અને દુનિયામાં કોરોનાના વધી રહેલા કેસીસ સામે કાશ્મીરી અખબારે એક અનોખો ઈલાજ શોધી કાઢ્યો છે. તેમણે મફત ડિસ્પોઝેબલ માસ્ક અખબાર સાથે ચોંટાડીને લોકોને આપ્યા હતા. આ માસ્ક પહેરીને કાશ્મીર ખીણના લોકો કોરોનાથી સુરક્ષિત રહી શકે અને અખબાર પોતાની સોશ્યલ રિસ્પોન્સિબિલિટી નિભાવી શકે તે માટે તેમણે આ પગલું ભર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ