નિવેદન / કાશ્મીરમાં કાલથી SMS સેવા થશે શરૂ, વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યા બાદથી હતી બંધ

kashmir news sms service in jammu kashmir banned for the last 5 months to be restored tomorrow

કાશ્મીરમાં બુધવારથી SMS સેવા શરૂ કરી દેવામાં આવશે. લગભગ 5 મહીના પહેલા વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યા બાદથી ત્યાં એસએમએસ સર્વિસ બંધ હતી. જમ્મૂ કાશ્મીરના પ્રધાન સચિવ રોહિત કંસલે જણાવ્યું કે, 31 ડિસેમ્બરની મધ્ય રાત્રીથી કાશ્મીરમાં એસએમએસ સેવા શરૂ થઇ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ