ષડયંત્ર / પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ UNમાં રજૂ કરશે 115 પન્નાઓનું ડોજિયર

Kashmir issue pakistan ready for UNHRC 115 page dossier

કાશ્મીરને લઇને પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચવા જઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યૂએનએચઆરસી) માં આજે પાકિસ્તાન 115 પન્નાઓનું ડોજિયર જમા કરશે. આ ડોજિયર હકીકતમાં પાકિસ્તાનનાં એક વધારે જુઠાણાંનો પર્દાફાશ થશે. પાકિસ્તાની રાજનાયિક સૂત્રોનાં જણાવ્યાં અનુસાર કાશ્મીર મામલામાં દુનિયાનો સપોર્ટ ના મળવાથી નારાજ પાકિસ્તાન ડોજિયરને આધારે એક વાર ફરી યૂએનમાં આ મુદ્દો ઉઠાવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ