વાતચીત / ભારતની કૂટનૈતિક જીત, PM મોદી-જિનપિંગ મુલાકાતમાં આ મુદ્દે કોઇ ચર્ચા નહીં

Kashmir issue not raised or discussed during India-China informal summit: Foreign secretary Vijay Gokhale

વિદેશ સચિવ વિજય ગોખલેએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બે દિવસીમાં અનેક મુદ્દાઓ પર વાતચીત થઇ. આજરોજ બંને દેશના પ્રતિનિધિત્વ મંડળની બેઠકમાં કાશ્મીર મુદ્દે કોઇ વાતચીત થઇ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ