કલમ 370 / ટ્રમ્પે ઇમરાનને કહ્યું, કાશ્મીર પર ભારત સાથેનો તણાવ દ્વિપક્ષીય બેઠકથી દૂર કરો

Kashmir Issue Donald Trump Pushes Pak to Resolve Tensions With India Bilaterally

આતંકવાદી સંગઠનને મદદ કરનાર પાકિસ્તાન કાશ્મીરને લઇને પોતાના નાપાક ઇરાદથી પર આવતું નથી. કાશ્મીરનો રાગ ફરી આલાપતાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાત કરી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ