ઓપરેશન / પુલવામા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળે 2 આતંકી સહિત હિઝબુલના ચીફ રિયાઝ નાઈકુને આ રીતે કર્યો ઠાર

kashmir awantipora security forces encouter hizbul chief riyaz naiko

જમ્મુ-કાશ્મીરમાં કર્નલ-મેજર સહિત 8 જવાનોના શહીદ થયા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પુલવામા જિલ્લાના અવંતીપોરાના બેગપોરા વિસ્તારમાં બુધવારે ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયુ હતું. અહીં હિઝબુલ કમાન્ડર રિયાઝ નાઈકુ ઘેરાયેલો છે. સુરક્ષાદળને મોટી સફળતા મળી હતી. આ એન્કાઉન્ટરમાં IEDથી તેને ઉડાવી દેવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં આતંકી હિજ્બુલ કમાન્ડર રિયાજ નાઈકુને ઠાર કરવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ