શૉકિંગ / 14 વખત માતા બનવાનો પ્રયત્ન કરી ચુકી છે આ બોલિવુડ એક્ટ્રેસ, સફળતા ન મળ્યા બાદ લીધો ચોંકાવનારો નિર્ણય

Kashmera Shah took the help of IVF technology after 14 unsuccessful attempts to become a mother

જ્યારે પણ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલની વાત આવે છે ત્યારે કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. આ બંનેની કેમેસ્ટ્રી શાનદાર લાગે છે. આજે અમે તમને જણાવીશુ કૃષ્ણા અને કાશ્મીરાના માતા-પિતા બનવાની કહાની અને આમાં સલમાન ખાને બંનેની કેવી મદદ કરી?

બ્રેકિંગ ન્યૂઝ