નવો કિર્તીમાન / શ્રી કાશી વિશ્વનાથ ધામથી વર્ષના પહેલા દિવસે 1001 શંખનાદ કરી રચાશે વિશ્વ રેકૉર્ડ, ગૂંજ વિશ્વભરમાં સંભળાશે

Kashi Vishwanath Dham World Record On First January 1001 People Will Blowing Shankh

શ્રી કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ પર મહિના સુધી ચાલનારા કાર્યક્રમો હેઠળ વર્ષ 2022નો પહેલા દિવસે એક નવો રેકૉર્ડ બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ