ટેલિવૂડ / 'કસૌટી જિન્દગી કી' ફેમ આ એક્ટ્રેસને કરાવવો હતો કોરોના ટેસ્ટ, પણ થયા એવા ખરાબ હાલ કે ભડકી

Kasautii Zindagii Kay actress Charvi Saraf struggles to get a COVID test done in Delhi

કોરોના વાયરસે લોકોને પરેશાન કરી દીધા છે. બધાંની ચિંતા વધી ગઈ છે. દિલ્હીમાં જે સ્પીડે કોરોનાના કેસ વધી રહ્યાં છે, તે ખૂબ જ ચિંતાજનક છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહે તેની માતાના ઈલાજ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી મદદ માટે અપીલ કરી હતી, ત્યારે હવે સીરિયયલ 'કસૌટી જિન્દગી કી' ફેમ એક્ટ્રેસ ચારવી સરાફે દિલ્હીની હોસ્પિટલની હાલત જણાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ