Video / જ્યારે કેમેરાની સામે oops મૂમેન્ટનો શિકાર બની આ ટીવી એક્ટ્રેસ

'Kasautii Zindagii Kay 2' actress Erica Fernandes faces oops moment with her saree at a recent event

એક્સ્ટ્રેસ માટે ફિલ્મો અને એક્ટિંગ જેટલી જરૂરી હોય છે, એટલી જ એની સ્ટાઇલ સ્ટેટમેન્ટ, ડ્રેસ અને ગ્લેમર પણ હોય છે. કદાચ આ જ કારણ છે કે આ અભિનેત્રીઓ જે ઇવેન્ટમાં પહોંચે છે ત્યાં પોતાના બેસ્ટ ડ્રેસમાં જોવા મળે છે. Kasautii Zindagii Kay 2 માં પ્રેરણનું કિરદાર નિભાવી રહેલી એક્ટ્રેસને ઉપ્સ મૂમેન્ટનો શિકાર થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ