કરવા ચોથ 2019 / પૂજાની થાળીમાં ન ચૂકશો આમાંથી એક પણ ચીજ, જાણો પૂજા અને ચંદ્રદર્શનનો સમય

karwa Chauth Pooja thali list, chandradarshan time and pooja muhurat

આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરના રોજ કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. મહિલાઓ વૈવાહિક જીવનમાં સુખ શાંતિની કામના કરે છે. ચંદ્રના દર્શનની સાથે મહિલાઓ પોતાના સુહાગની પૂજા કરીને દામ્પત્યસુખનો મહિમા વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ