તમારા કામનું / 6 દિવસ બાદ છે કરવા ચોથ! આ વસ્તુઓ વગર અધુરી છે સરગીની થાળ, અત્યારથી જ કરી લો તૈયારી

karwa chauth 2022 moon rise time saragi shubh muhurat mehatav and niyam

કરવા ચોથ પર સરગીની પરંપરા ઘણી જૂની છે. આ દિવસે કરવા ચોથના વ્રત પહેલા સાસુ તેમની વહુને સરગી આપે છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો કરવા ચોથની સરગીની થાળીમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે.

બ્રેકિંગ ન્યૂઝ