દુઃખદ / તામિલનાડુમાં મોબાઈલ બ્લાસ્ટ થતાં મા અને બે બાળકોના કરુણ મોત

karur mother and two children died after a mobole exploded

ભારતમાં મોબાઈલ ફાટવાના કારણે મોતના ઘણા મામલા સામે આવ્યા છે. મોટા ભાગના કેસમાં મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે જ તેમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવતી હોય છે ત્યાં મોબાઈલમાં બ્લાસ્ટના કારણે તામિલનાડુથી એક કાળજું કપાઈ જાય તેવી ઘટના સામે આવી છે. જેમાં મોબાઈલના કારણે બે બાળક સહીત માતાની મોત થઇ ગઈ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x