બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / દેવ દિવાળીના મુહૂર્ત: આ પ્રમાણે કરો પૂજા વિધિ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મળશે આશીર્વાદ
Last Updated: 11:51 PM, 14 November 2024
15 નવેમ્બરે કારતક પૂર્ણિમા છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવશે. જ્યોતિષ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે 15 નવેમ્બરે સવારે 5:22 કલાકે પ્રવેશ થશે. આ તારીખ 16 નવેમ્બરના રોજ સવારે 3:09 સુધી રહેશે. તેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવામાં આવે છે. સાંજે નદીઓમાં દીવાઓનું દાન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ગંગા ઘાટ પર દીવાઓનું દાન કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી તમામ પાપો ધોવાઇ જાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાલ સાંજે 5:10 થી 7:47 સુધી ચાલશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.