આસ્થા / કાર્તિક પુર્ણિમા 2022: દેવદિવાળીના દિવસે આ રીતે કરશો પુજા તો થશે ભગવાન વિષ્ણુની કૃપા

kartik purnima 2022 niyam follow these rules or dos and donts for blessing of lord vishnu

હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમા વ્રતને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન-દાનનુ વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ