બોલિવૂડ / એવું તો શું થયું કે કાર્તિક આયર્નને કેટરિનાના પગે પડીને માફી માંગવી પડી? કારણ જાણીને ચોંકી જશો

Kartik Aryan touches Katrina Kaif feet in iifa event 2020

'આઈફા 2020 (IIFA 2020)'માં દર વર્ષે બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓનો જમાવડો જોવા મળે છે. આ વર્ષે ભોપાલમાં આ ઈવેન્ટ યોજાવાની છે. આ વર્ષે સલમાન ખાન અને રિતેશ દેશમુખ આઈફા એવોર્ડ્સને હોસ્ટ કરવાના છે. હાલમાં જ આ ઈવેન્ટની પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં યોજાઈ હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જોકે, આ ઈવેન્ટમાં કંઈક એવું બન્યું જે બાદ કાર્તિકને કેટરિનાના પગે પડવું પડ્યું. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ