બોલિવૂડ / અલ્લુ અર્જુનના 10 ટકા લેવલ પણ કાર્તિક ન આવે... કેમ સાઉથના લોકો ગુસ્સે ભરાયા, કારણ જાણીને ચોંકી જશો

kartik aryan remake shahzada movie next film criticize by south people compare to allu arjun

ડિરેક્ટર રોહિત ધવનની કોમેડી એન્ટરટેઈનર શહજાદાનું ટીઝર રિલીઝ થયું. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુરમુલીની હિન્દી રિમેક છે. ત્યારે ઘણા લોકોએ એક્ટિંગને લઈને ટિપ્પણીઓ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ