બ્રેકિંગ ન્યુઝ
Intern
Last Updated: 04:17 PM, 9 February 2020
ADVERTISEMENT
કપિલ શર્માના શોમાં કાર્તિક આર્યન અને અર્ચના પૂરન સિંહને ઊંચકવાની ચેલેન્જ પૂરી કરી, પરંતુ ત્યારબાદ એક્ટર ત્યાં જ મહેરબાન થઈને ઢળી પડ્યો
ADVERTISEMENT
કાર્તિક આર્યન હાલ આ દિવસોમાં એક્ટ્રેસ સારા અલી ખાન સાથે આવનારી ફિલ્મ 'લવ આજ કલ 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. વેલેન્ટાઈન ડે પર આવનારી ફિલ્મ 'લવ આજ કલ 2'ની સ્ટારકાસ્ટ આજ કાલ ખુબ જ ચર્ચામાં છે. જો કે આ દિવસોમાં કાર્તિક અને સારા કપિલ શર્માના શો 'ધ કપિલ શર્મા શો'માં પહોચ્યા હતા.
જ્યાં તેમણે શોના કલાકારો સાથે ખુબ જ મસ્તી કરી. આ વચ્ચે કપિલ શર્માએ કાર્તિક આર્યનને એક્ટ્રેસ અર્ચના પૂરન સિંહને ઊંચકવાની ચેલેન્જ આપી. જ્યારે કાર્તિક આર્યન બંને હાથથી આરામથી એક્ટ્રેસને ઉઠાવી લે છે. ત્યારબાદ તે શોમાં મસ્તીમાં સેટ પર જ ઢળી પડે છે. જે વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.