VIRAL / સોશ્યલ મીડિયા પર કાર્તિક આર્યનનો આ વાયરલ વીડિયો ચોક્કસથી જુઓ

kartik aaryan posted video on social media regarding corona virus

કોરોના વાયરસનો ભય દિવસેને દિવસે વધતો જાય છે અને સરકાર આનાથી બચવા માટ લોકોને સતત જાગૃત કરી રહી છે. બીજી તરફ બોલિવુડમાં તમામ સેલેબ્સ પણ લોકોને કોરોના વાયરસથી સર્તક રહેવા માટે કહી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ