VIDEO / પ્રમોશનમાં વ્યસ્ત સારાની તબિયત લથડી, રોમેન્ટિક અંદાજમાં લઇ ગયો કાર્તિક

kartik aaryan lifts sara ali khan in his arms during love aaj kal promotion

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ 'લવ આજ કલ' 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. બંનેના પ્રશંસકો આ ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કાર્તિક અને સારા ફિલ્મના પ્રમોશન માટે ઘણી ઇવેન્ટ્સમાં પણ જઇ રહ્યા છે. જો કે પ્રમોશનમાં વ્યસ્ત સારાની તબિયત લથડતા કાર્તિક રોમેન્ટિક અંદાજમાં લઇ જતો જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ