કેમેસ્ટ્રી / ફિલ્મના પ્રમોશનની વચ્ચે કાર્તિકે સારાને જમાડ્યુ, કહ્યુ- 'દુબળી થઇ ગઇ છે પહેલા જેવી થા'

Kartik Aaryan Feeding Sara in Instagram post and wrote

કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ લવ આજ કલના પ્રમોશનમાં બિઝી છે. આજ વચ્ચે સોશ્યલ મીડિયા પર આ સ્ટાર્સ એક્ટિવ છે. કાર્તિકે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કરી છે જેમાં કાર્તિક પોતાના હાથે સારાને જમાડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ