બોલિવૂડ / ચાહકે કાર્તિકને કહ્યું, ભાઈ તું રિપ્લાય આપી દે હું એક લાખ આપીશ અને પછી એક્ટરે જુઓ શું કર્યુ

Kartik Aaryan Demand One Lakh Rupees For His Reply On fan comment

બોલિવૂડ એક્ટર કાર્તિક આયર્ને તેની ફિલ્મો અને કામથી દર્શકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મોની સાથે-સાથે લોકો કાર્તિકની સ્ટાઈલના પણ દિવાના છે, પરંતુ હાલમાં જ એક્ટરે તેના એક ફેનને રિપ્લાય કર્યો બદલામાં એક લાખ રૂપિયા માંગ્યા હતા. આ વાતને લઈને એક્ટર ચર્ચામાં આવી ગયો છે. હકીકતમાં કાર્તિકે હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી, જેમાં તેનો સ્ટાઈલ જોઈને ફેન્સ તેની પ્રસંશા કરવા લાગ્યા પરંતુ તેમાં એક ફેને તેને રિપ્લાય કરવા રિક્વેસ્ટ કરી હતી. જોકે, કાર્તિકે એ ફેનથી રિપ્લાય કરવા બદલ રૂપિયા માંગી લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ