Video / કાર્તિક આર્યને કહ્યું, મમ્મી મને એક પોસ્ટ કરવાના લાખો મળે છે, તમે આપશો? સામે મળ્યો ગજબ જવાબ

Kartik Aaryan Ask For Money To Post Selfie With Mom On Mothers Day Video Viral On Internet

કાર્તિક આયર્ન લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયો છે. ફિલ્મ 'પ્યાર કા પંચનામા' ફેમ કાર્તિક આયર્ન ઘણાં વીડિયો દ્વારા લોકોમાં જાગરૂકતા ફેલાવવાની પણ કોશિશ કરી રહ્યો છે. આ એક્ટરના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ મધર્સ ડે પર કાર્તિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ