આ શું! / કાર્તિક અને સારાએ રણબીર સિંહથી છુપાવી આ મોટી વાત, બંનેએ કરી નાખી આવી ભૂલ

kartik aaryan and sara ali khan hide their meeting secret from ranveer singh

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને તેના કરિયરની શરૂઆત સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ કેદારનાથથી કરી હતી. આ ફિલ્મમાં તેના કામની ઘણી પ્રસંશા કરવામાં આવી હતી અને ત્યારબાદથી સારાના કરિયરનો ગ્રાફ સતત ઉપર વધતો જઈ રહ્યો છે. કરણ જોહરના ચર્ચિત શો 'કોફી વિથ કરણ'માં સારાએ ખુલાસો કર્યો હતો કે તેને કાર્તિક આયર્ન પર ક્રશ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ