ઝટકો / કર ચોરીના કેસની સુનવણી વિશેષ કોર્ટમાં કરવા ઈચ્છતા કાર્તિ ચિદમ્બરમની અરજી ફગાવાઈ

karti p chidambaram wanted to hear the tax evasion case in special court petition dismissed

મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે કોંગ્રેસના સાંસદ કાર્તિ પી ચિદમ્બરમ અને તેમની પત્ની શ્રીનિધિની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેઓએ કરચોરીના કેસની સુનાવણી નીચલી અદાલતથી વિશેષ કોર્ટમાં સ્થાનાંતરિત કરવાની અપીલ કરી હતી. કોર્ટે આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા કાર્તિ અને શ્રીનિધિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસને શરૂ કરવાની વાત પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર પણ કરી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ