ખુશખબર / કરતારપુર કોરિડોરઃ આજથી શરૂ થયું ઓનલાઈન રજિસ્ટ્રેશન, 5 નવેમ્બરે જશે પહેલું જૂથ

Kartarpur Corridor to be ready till 31 Oct Online registration Starts from Today

કરતારપુર કોરિડોરને માટે તીર્થયાત્રીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત આજથી થશે. હાલમાં જ લોન્ચ થયેલી વેબસાઈટની મદદથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ