સુરક્ષા / શિવસેના નેતાની ધમકી સામે પડી આ સેના, કહ્યું કંગનાને ઍરપોર્ટથી ઘર સુધી સલામત પહોંચાડીશું

Karni Sena volunteers to escort Kangana Ranaut

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે કંગના રાનૌત અને શિવસેના વચ્ચેના વિવાદ વધ્યા પછી કરણી સેનાએ બોલિવૂડ અભિનેત્રીને સમર્થન આપ્યું છે. કરણી સેનાએ કહ્યું છે કે તે કંગનાને સુરક્ષિત રીતે મુંબઇ એરપોર્ટથી તેના ઘરે લઈ જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ