હત્યા કેસ / કરણી સેનાના નેતાની છરા વડે સરાજાહેર હત્યાથી રોષની લાગણી, તંત્રએ આરોપીનું ઘર તોડી પાડ્યું

karni sena leader rohit sinh rajput murder in itarsi government demolished home of murderer

મધ્ય પ્રદેશના ઈટારસીમાં શુક્રવારે રાત્રે કરણી સેનાના નગર સચિવ 28 વર્ષીય રોહિત સિંહ રાજપૂતની જાહેરમાં ચાકૂના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ