નિધન / VIDEO : મુખ્યમંત્રી બન્યાના બીજા દિવસે કર્ણાટકના નવા CM બસવરાજ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં, એવું તે શું બન્યું, જાણો ઘટના

Karnataka's new CM Basavaraj Dhruske Dhruske cried on the second day after becoming the Chief Minister, what happened, see...

પોતાના પુત્ર કરતા પણ પ્યારા ડોગીનું નિધન થતા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્બઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતા અને ઘટનાની તસવીરો વાયરલ થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ