ઘમાસાણ / કોરોનાના મૃત દર્દીના મૃતદેહને ખાડામાં ફેંકવાના વાયરલ વીડિયોને લઇને કર્ણાટકમાં હંગામો

Karnataka sacks field team in ballari for disrespectful handling of bodies of Covid-19 patients

કર્ણાટકના બેલ્લારીમાં કોરોનાથી જંગ હારી ચૂકેલા લોકોના મૃતદેહની દફનવિધીનો વીડિયો સામે આવ્યો છે. મૃતદેહને દફનાવવાના સમયે તેમને ખાડામાં ફેંકતા નજરે પડે છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના પર કોંગ્રેસ અને જેડીએસ દ્વારા કર્ણાટકની ભાજપ સરકારની ટીકા કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ