અરેરાટી / BIG BREAKING : કર્ણાટકમાં મોટી દુર્ઘટના, બસ પલટી જતા 8 લોકોના કમકમાટી ભર્યા મોત, 20 ઈજાગ્રસ્ત

karnataka road accident eight killed and over 20 seriously injured

કર્ણાટકમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટી જતાં 8 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. તુમકુર પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ