નર્મદા / સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર 1000 ફુટના ત્રિરંગામાં રંગાયુ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ

karnataka people come statue of unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 1000 ફૂટ લાંબો ત્રિરંગો ફેરવવામાં આવ્યો હતો. નર્મદાના કેવડિયા ખાતે કર્ણાટકની 17 જેટલી બસોમાં 800 લોકો આવી પહોંચ્યા હતા. કર્ણાટકથી કેવડિયા આવેલા તમામ લોકોએ સરદાર પટેલની પ્રતિમાને નમન કર્યા હતા અને એન્જિનિયરિંગ આર્ટની પ્રશંસા કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ