મુંબઇ / બળવાખોર ધારાસભ્યોને મળવા હોટલ પહોંચ્યાં ડીકે શિવકુમાર, પોલીસે રોક્યાં

Karnataka MLAs Fear State Bosses Will Storm Mumbai Hotel

કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ મુંબઇ પોલીસ પત્ર લખ્યો હતો કે ડીકે શિવકુમાર અને તેમના સમર્થક હોટલમાં આવીને અમને ધમકી આપી શકે છે. જેને લઇને મુંબઇ પોલીસે ડીકે શિવકુમારને હોટલમાં જતા અટકાવ્યાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x