શરમજનક / 4 વર્ષનું બાળક મંદિરમાં પ્રવેશ્યુ તો દલિત પરિવારને 35 હજારનો દંડ ફટકારાયો, જાણો ક્યાં બની આ ઘટના

karnataka man asked to pay 35000 rupee after his child went to temple

મિયાપુરા ગામમાં એક દલિત પરિવારનું બાળક પોતાના જન્મ દિવસ પર મંદિરમાં પ્રવેશતા દલિત પરિવારને 35 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ