OMG / ટૂથપેસ્ટ સમજીને મહિલાએ લગાવી દાંતમાં એવી વસ્તુ કે થઈ ગઈ મોત

karnataka lady did toothbrush with rat medicine and dies

ઘરે કેટલીકવાર વ્યક્તિને શેમ્પૂને બદલે સાબુથી માથુ ધોઈ લેતાં હોઈએ છીએ. કેટલીક વખતે ક્રીમને બદલે તેલનો પણ ઉપયોગ કરી લેતાં હોઈએ છીએ. પરંતુ આવા જ એક કિસ્સામાં લીલાએ જે કર્યુ તેનાથી તેનો જીવ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ