કર્ણાટક / 'રાહુલ ગાંધીને દૂર રાખવા કોંગ્રેસ માટે ઉપયોગી છે', કર્ણાટકમાં હાર બાદ ભાજપના નેતાએ કર્યો કટાક્ષ

Karnataka: 'It's useful for Congress to keep Rahul Gandhi at bay', quips BJP leader after defeat in Karnataka

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રાહુલને દૂર રાખવાથી લાગે છે કે કોંગ્રેસ હિમાચલથી કર્ણાટક સુધી કામ કરવા લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ