નિર્ણય / PFI પર ચાલુ રહેશે પ્રતિબંધ, હાઈકોર્ટે પાબંધી પડકારતી અરજી ફગાવી દીધી

karnataka high court dismissed the petition challenging the ban on pfi

સિંગલ બેન્ચનાં જસ્ટિસ નાગપ્રસન્નાએ 30 નવેમ્બર, બુધવારે નિર્ણય આપતાં PFI નાં બેન વિરૂદ્ધની અરજી ફગાવી દીધી છે. પીએફઆઇ કર્ણાટક એકમનાં અધ્યક્ષ નાસિર પાશાએ યૂએપીએ અંતર્ગત PFI પર પ્રતિબંધ લગાવવાનાં કેન્દ્રનાં નિર્ણયને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી જે કર્ણાટક હાઇકોર્ટે નામંજૂર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ