હિજાબ વિવાદ / હાઈકોર્ટમાં સુનાવણી, બંગડી અને ક્રોસ પહેરેલી છોકરીઓ પર કેમ પ્રતિબંધ નહીં, ફક્ત હિજાબ પર શા માટે

karnataka hearing petitions challenging the ban on hijab in educational institutions

કર્ણાટક હાઈકોર્ટમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધને પડકાર આપતી અરજી પર સુનાવણી થઈ રહી હતી. મામલાની સુનાણી મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ