કર્ણાટક / 500 કરોડ ખર્ચ, 1 લાખ મેહમાન, આવા હશે BJPના મંત્રીના પુત્રીના લગ્ન

karnataka health minister b sriramulu daughter rakshitha wedding 500 crore rupees spent one lakh guests

કંઈક આવા છે ભાજપના મંત્રી બી. શ્રીરામુલુની દીકરીના લગ્ન. કર્ણાટકમાં ભાજપના સંકટમોચક કહેવાતા દલિત નેતા અને કર્ણાટક સરકારમાં આરોગ્ય મંત્રી શ્રી રામુલુ લગ્નમાં ખર્ચને લઈ ઈતિહાસ સર્જવા જઈ રહ્યા છે. બી. શ્રીરામુલુની પુત્રી રક્ષિતાના 5 માર્ચે લગ્ન થશે. જેમાં પાણીની માફક પૈસા વહાવવામાં આવી રહ્યા છે. લગ્ન ખર્ચમાં આ મંત્રીશ્રી પોતાના મિત્ર અને ખનન માફિયા જી જનર્ધન રેડ્ડીને પણ પાછળ છોડવા જઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ