દુર્ઘટના / કર્ણાટકના શિવમોગામાં વિસ્ફોટને લઈ પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો, ટ્વીટ કરી લખ્યું...

karnataka explosion in truck carrying explosives 6 killed

કર્ણાટકના શિવમોગા જિલ્લામાં ગુરુવારે રાતે ટ્રકમાં ભરીને લઈ જવાઈ રહેલા વિસ્ફોટકમાં ધમાકો થયો હતો. જેમાં ઓછામાં ઓછા 8 લાકોના મોત થયા હતા. આસપાસના વિસ્તારમાં કંપારી અનુભવાઈ હતી. પોલીસે આ જાણકારી આપી છે. મનાઈ રહ્યું હતુ કે વિસ્ફોટક ખનનના હેતુથી લઈ જવાઈ રહ્યુ હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ